Skip to main content

Posts

Showing posts from 2015

તમારા જીવનમાં એક લક્ષ્ય નક્કી કરો ...!

તમારા જીવનમાં એક લક્ષ્ય નક્કી કરો , તે ધ્યેયને સિધ્ધ કરવા તમારી તમામ શક્તિઓ શારીરિક , માનસિક , સામાજિક અને આર્થિકને કામે લગાડી દો . જેટલા ખંતથી તમે કાર્યનો પ્રારંભ કરો છે તેટલો જ ઉત્સાહ તેના પરિણામ સુધી જળવાઈ રહેવો જોઈએ . જો એ કરવામાં તમે ખરા ઊતર્યા તો તમારી સફળતા નક્કી જ છે .   દરેક કાર્યનો આરંભ તમારા થકી છે . કાર્યનું પરિણામ તમારુ સામર્થ્ય બતાવે છે અને તે જ તમારુ કર્મ છે . અધરામાં અઘરુ કામ તમે સરળતાથી વિના સંકાચે કૂશળતાપુર્વક કરો તે જ કર્મ . જે વ્યક્તિ પ્રવૃત્તિમય હશે તેને દુનિયા એક્ટિવ લાગશે પણ જે નિરસ રીતે જિંદગી જીવે છે તેને નિરર્થક લાગશે . નિરર્થક જીવનને સાર્થક બનાવવા માટે કાર્યરત રહેવું જરૂરી છે , જેમ સુંદર લાગતા બગીચાની દરરોજ જાળવણી કરવામાં ના આવે તો એક દિવસ તે સુંદરવન ઉઝડી જાય છે . તેમ જીવનનું પણ એવું જ છે . જેટલી મહેનત કરશો તેટલા આગળ વધશો . વ્યાસજીની સર્વશિખામણોનો સાર ને પવિત્ર ગ્રંથ ગીતાનો સાર એટલ