Skip to main content

Posts

Showing posts from May, 2014

Reliance the self motivated strength !!!

There was a King who had 1 eye and 1 leg. He asked all the painters to draw a beautiful portrait of him.But none of them could deliver such request because how could they paint him beautifully with the defects in 1 eye and 1 leg? Eventually one of them agreed and drew a classic picture of the King. It was a fantastic picture and surprised everyone. He painted the King aiming for a hunt, targeting with one eye closed and one leg bent. Moral of the story:  We all can paint pictures like this for others - hiding their weaknesses and highlighting their strength. +Inspiration Daily   +Inspired   +Inspire Me!   +Inspirational Facts   +Daily Dose of Motivation   +Inspirationfeed   +Motivate ME!   +Life OK   +Life at Google   +Strength to Awaken  

ટચવુડ: પોસ્ટ ૧: ડેડીના સમયનું સરપ્રાઈઝ

ટચવુડ: પોસ્ટ ૧: ડેડીના સમયનું સરપ્રાઈઝ : સ્કુલ છૂટવાના સમયે, કોરીડોરમાં મમ્મીએ દીકરાને કહ્યું; આજે તારા માટે સરપ્રાઈઝ છે, તારા પપ્પા તને લેવા આવ્યા છે! આ ઘટના આંખ સામે બની ત્યારે ...

Chance favors only and only.......!!!!

એક વાર એક ગરીબ છોકરો એક અમીર છોકરીને પ્રેમ કરતો હતો . એકવાર છોકરાએ પ્રપોઝ કર્યું . છોકરી : અરે સંભાળ ! તારી એક મહિનાની સેલરી જેટલો તો મારો એક દિવસનો ખર્ચો છે . શું હું તારી સાથે પ્રેમ કરું ક્યારેય ? કદી નહિ ! તું આવું વિચારી પણ કેવી રીતે શકે . મને ભૂલીજા અને તારા લેવલની કોઈને પકડી લે . પરંતુ છોકરાને સાચા દિલથી પ્રેમહતો એટલે તે તેણીને ભૂલીન શક્યો . ========= દસ વર્ષ પછી . ========= એક શોપિંગમોલમાં બંને સાથે મળી ગયા . છોકરી : અરે તું ? કેમ છે તને ? મારા તો લગ્ન થા ગયા છે મારો પતિતો બહુ જ પૈસાદાર છે , મહિનાનો ૨ લાખનો પગારદાર છે , અનેતે સ્માર્ટ પણ તેટલો જ છે . આ શબ્દો સંભાળીને પેલા છોકરાની આંખમાં આસું આવી ગયા . થોડી ક્ષણો બાદ પેલી છોકરીનો પતિ આવ્યો , અને પેલા છોકરાને જોઈને બોલ્યો , “ અરે સર ! તમે અહિયા ! આ મારી પત્ની છે . પછી તે તેણીની પત્નીને કહેવા લાગ્યો , “ હું આ સરના પ્રોજેક્ટ પર જ કામ કરું છું . જે ૨૦૦ કરોડનો છે . તું સર વિષે એક વાત જાણે ...